Early Years Toolkit
Free, ready-to-use assets and messaging to promote The Potty Training Guide so that babies and children can be out of nappies between 18 and 30 months.
Making the most of the Potty Training Guide
In this section, find information specifically for professionals working in early years settings, schools and local authorities. All content is free to use and publish.
This guide has been produced in several different languages. Use the tab at the top of the page to find your required language.
For further guidance and support with preparing children for their first day at school, explore and download the free Starting Reception resources.
Using the Guide in your setting
Download the free Potty Training Guide
Adapt the Potty Training Guide for your organisation
To support organisations in using the Guide you can download an editable version and add your logo to the front cover. Please do not change the existing Guide.
માર્ગદર્શિકાને કેવી રીતે વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ બનાવવી:
PDF માં તમારો લોગો ઉમેરવા માટે: અમે જમણી બાજુ ઉપરના ખૂણામાં માર્ગદર્શિકાના આગળના કવર પર તમારા લોગો માટે જગ્યા રાખી છે.
- દસ્તાવેજ ડાઉનલોડ કરો
- તેને કોઈપણ PDF એડિટિંગ સોફ્ટવેરમાં ખોલો
- તમારા લોગોને ખેંચીને જમણી બાજુ ઉપરના ખૂણામાં લઈ જાવ
PDF એડિટિંગ સોફ્ટવેર બાબતે સહાય
ILovePDF (ilovepdf.com) is a free online pdf editor that doesn’t require registration. It's easy to use, simply:
- 'Download PDF’ પર ક્લિક કરો
- આ વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી હોય તેવી પૉટીની તાલીમ માટેની માર્ગદર્શિકા અપલોડ કરો
- તમારો લોગો ઉમેરવા માટે: 'એડ ઇમેજ’ પસંદ કરો, તમારી સંસ્થાનો લોગો પસંદ કરો અને ઓનલાઈન એડિટરમાં તેનું સ્થાન/કદ ગોઠવો
- ‘Edit PDF’ પર ક્લિક કરો
- ‘Download PDF’ પસંદ કરો
Content from the Potty Training Guide which is easy to copy and paste
પૉટીની તાલીમ માટેની માર્ગદર્શિકા
તમારા બાળકને પૉટીની તાલીમ ક્યારે અને કેવી રીતે આપવી તે અંગે સરકાર દ્વારા સમર્થિત નવી માર્ગદર્શિકા
Potty training is an important milestone in your child's development. We understand that all children develop at their own pace, but research shows it's best for your child's bowel and bladder health to stop using nappies, including reusable nappies, pull-ups and training pants, between 18 and 30 months.
It's really important that children are out of all nappies well in advance of starting Reception year in school. The only exception should be children with a diagnosed medical need, such as a bladder or bowel condition.
Being out of nappies not only helps children to feel confident, healthy and part of the group, it also means teachers can spend more time teaching and supporting children's development in other ways.
મને કેવી રીતે ખબર પડે કે મારે ક્યારે શરૂ કરવું?
વિશેષ જરૂરિયાતો અને વિકલાંગતા (SEND) ધરાવતા બાળકો સહિત લગભગ બધા બાળકો યોગ્ય સહાયતા સાથે સ્વચ્છ અને સૂકા રહેવાનું શીખી શકે છે. સંવેદનાત્મક અનુભવો ધરાવતા બાળકોને વધારાના સમય અને સહાયની જરૂર પડી શકે છે.
પૉટીની તાલીમને એક ઘટના તરીકે નહીં પરંતુ એક પ્રક્રિયા તરીકે જોવી જોઈએ. તે સમયની સાથે થાય છે અને બાળકો સ્વતંત્ર રીતે બેસી શકતા હોય પછી પૉટી અથવા ટોઈલેટ પર બેસવાની પ્રેક્ટિસ કરી શકે છે.
Research shows it's best for your child's bowel and bladder health to stop using nappies between 18 and 30 months. Even if your baby or child has SEND, you don't need to wait to start toilet training.
ટોઈલેટની તાલીમ કૌશલ્યો શીખવા વિશે છે અને તેને વધારાની મદદ અને/અથવા સ્પષ્ટ રોજિંદા ક્રમ દ્વારા શીખવી શકાય છે. તમે જેટલી વધારે રાહ જુઓ, તેટલું જ તમારા બાળક માટે નવો રોજિંદો ક્રમ શીખવો અને નેપી વગર આત્મવિશ્વાસ અનુભવવો વધારે અઘરું બની શકે છે.
કેટલાક બાળકો એવા સંકેતો બતાવે છે કે હવે નેપીનો ઉપયોગ કરવાનું બંધ કરવાનો સાચો સમય આવી ગયો છે. દાખલા તરીકે તેઓ ક્યારે પેશાબ કરી રહ્યાં છે તે જાણતા હોઈ શકે છે અને તેઓ પેશાબ કરી રહ્યાં હોય ત્યારે તમને જણાવી શકે છે અને બે વાર પેશાબ કરવા વચ્ચેનું અંતર ઓછામાં ઓછો એક કલાક હશે. પરંતુ કેટલાક બાળકો સ્પષ્ટ સંકેતો બતાવશે નહીં અને મોટાભાગના બાળકો નેપી પહેવાનું બંધ કરવાનું ક્યારેય નહીં કહે, ખાસ કરીને જો તેઓ તેમને સૂકા રાખવા માટે તૈયાર કરવામાં આવેલી ડિસ્પોઝેબલ નેપી અથવા પહેરી શકાય તેવી નેપી પહેરતા હોય.
સુનિશ્ચિત કરો કે તમારા બાળકને કબજિયાત ન હોય – તેમને નિયમિતપણે પોચો ઝાડો થતો હોવો જોઈએ (ઓછામાં ઓછું એકાંતરે દિવસે). જો તમને લાગતું હોય કે તમારા બાળકને કબજિયાત છે, તો નેપી બંધ કરતા પહેલાં આ બાબતે મદદ મેળવવી મહત્ત્વપૂર્ણ છે.
શું તમે જાણો છો?
- Every year, £400 is spent by British families on nappies and wipes alone - potty training earlier would save you all of that.
- Around 3 billion disposable nappies end up in UK landfill sites each year - each one can take up to 500 years to decompose
- More than £60m is spent per year by UK local authorities નેપીનો નિકાલ કરવા માટે કરવામાં આવે છે. પૉટીની તાલીમ પર્યાવરણ પર થતી અસર ઘટાડવામાં મદદ કરે છે.
તૈયાર કરવા
For many children, it's helpful to bypass the potty altogether and focus on using the toilet (with an appropriate seat, step and rails) instead. Not only does this get the child used to the environment of the bathroom for toileting, but it also helps to remove an additional transitional step by removing the need to then go from potty to toilet.
પરંતુ પૉટી સાથે શરૂ કરવાનું કે પછી સીધા જ ટોઈલેટમાં લઈ જવાનું પસંદ કરી રહ્યાં હો, તમારા બાળકને નેપી પહેરવાનું બંધ કરવા માટે તૈયાર થવામાં મદદ મળે તે માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. તમારું બાળક મદદ વગર બેસતું થાય કે તરત જ તમે તૈયાર કરવાનું શરૂ કરી શકો છો.
1. તેઓ ભીનું કરે કે બગાડે કે તરત જ નેપી બદલો
જે તમારા બાળકને શીખવે છે કે સ્વચ્છ અને સૂકા રહેવું સ્વાસ્થ્યપ્રદ છે. જો તમે કરી શકતા હો, તો તેઓને પેશાબ અને ટોઈલેટને બાથરૂમ સાથે સાંકળી શકવામાં મદદ મળે તે માટે તેમની નેપી બાથરૂમમાં બદલો.
2. તમારા બાળકને પૉટી અથવા ટોઈલેટ વિશે જણાવો
જેમાં તમે તમારા બાળક પાસે રહેલા પૉટીના શ્રેષ્ઠ પુસ્તકો વાંચીને સંભળાવી શકો છો, તેમની મનપસંદ ઢીંગલી અથવા રમકડાને તેના પર બેસવાનો ‘તેમનો વારો’ આપીને અને પછી તેના પર તેમને પોતાને બેસવા માટે પ્રોત્સાહિત કરીને આવું કરી શકો છો.
3. પૉટી અથવા ટોઈલેટ પર નિયમિતપણે બેસવાની પ્રેક્ટિસ
can begin once they have been introduced to the potty or toilet, building up to several times a day.
4. સ્વાસ્થ્યપ્રદ ભોજન અને પ્રવાહી લેવા માટે પ્રોત્સાહિત કરો
કબજિયાત પૉટીની તાલીમને વધુ અઘરી બનાવી શકે છે તેથી કબજિયાત ટાળવામાં મદદ મળે તે માટે તમારા બાળકને રેસાવાળો (દા.ત. ફળો, શાકભાજી અને બ્રાઉન બ્રેડ) ખોરાક આપો.
5. પુષ્કળ પાણી પીઓ
જે આખા દિવસ દરમિયાન 6-8 વાર પીવામાં આવતું હોય. નક્કર ખોરાક શરૂ કરતી વખતે કપમાં પાણી આપો.
આ ટીમનો સહિયારો પ્રયાસ છે
જો તમારું બાળક નર્સરીમાં, પ્રિ-સ્કૂલમાં, ચાઈલ્ડમાઈન્ડર સાથે હોય અથવા દાદા-દાદી, મિત્રો અથવા અન્ય પરિવાર તેમની દેખરેખ રાખતા હોય, તો તેમની સાથે વાત કરો અને તમારા બાળકની પૉટીની તાલીમ અંગેની યાત્રામાં તમે કઈ રીતે સાથે મળીને કામ કરશો તેની ચર્ચા કરો.
તમે કયા પગલાં લેશો તે બાબતે સહમત થાવ અને તેમને કહો કે તમને અને તમારા બાળકને સહાય કરે. પુષ્કળ પ્રમાણમાં વધારાના કપડાં આપો અને તમારા બાળકને પૉટી અથવા ટોઈલેટની જરૂર પડી શકે તેવું દર્શાવતા તમે જોયેલા સંકેતો વિશે તેમને જણાવો. સાતત્યપૂર્ણ રહેવાથી તમારા બાળકને ઝડપથી શીખવામાં મદદ મળશે.
મારે શેની જરૂર પડશે?
- પૉટી (અથવા એક કરતાં વધુ) અને/અથવા ટોઈલેટ ટ્રેઈનિંગ સીટ અને તેમના પગને ટેકો આપવા માટે એક પગથિયું. પગથિયું એટલું ઊંચું હોવું જોઈએ કે જ્યારે બાળક ટોઈલેટમાં બેઠું હોય ત્યારે બાળકના ઘૂંટણ તેમના થાપા કરતાં ઊંચા રહે.
- પેન્ટ અથવા ફરીથી વાપરી શકાય તેવા કાપડના ટ્રેઈનિંગ પેન્ટ.
મુખ્ય સૂચનો
- બાથરૂમમાં જમીન પર ઊભા રાખીને નેપી બદલો (એકવાર તમારું બાળક સ્વતંત્ર રીતે ઊભું રહેતું થાય) અને તેમને પ્રક્રિયામાં સામેલ કરો (દા.ત. ટોઈલેટને ફ્લશ કરવું, હાથ ધોવા, ટ્રાઉઝર ઉતારવું અને નેપી નીચે ઉતારવી અને પાછી ચઢાવવી).
- નિયમિતપણે નેપી વગર રહેવા દો. તેમણે પેશાબ અને ટોઈલેટ કરી હોય પછી આ અજમાવો, જેથી તેઓ ભીનું કર્યા વિના નેપી વગર રહેવાનો અનુભવ કરી શકે. તેમને સ્વચ્છ અને સૂકા રાખવા માટે અડધો કલાક પછી નેપી પાછી પહેરવામાં તેમને મદદ કરો.
- પેશાબ અને ટોઈલેટ કરવા વિશે વાસ્તવિક રીતે વાત કરો.
- બાથરૂમ તમારા બાળકને આરામદાયક લાગે તેવું બનાવો, ખાસ કરીને જો તમારું બાળક સંવેદનાત્મક પ્રક્રિયા કરવામાં મુશ્કેલીઓ ધરાવતું હોય. દાખલા તરીકે, જો તમારા બાળકને ટોઈલેટના ફ્લશનો અવાજ વધારે પડતો લાગતો હોય, તો બાથરૂમમાં ઇયર ડિફેન્ડર્સનો ઉપયોગ અજમાવો.
- કેટલાક બાળકો ટોઈલેટની વાસ પ્રત્યે સંવેદનશીલ હોય છે. બાથરૂમમાં લવંડર, પિપરમિન્ટ અથવા એર ફ્રેશનર રાખવાનો પ્રયાસ કરો.
- બાથરૂમ જવાના સમયે ઉતારવા વધુ મુશ્કેલ હોય તેવા બટનવાળા ટ્રાઉઝર (દા.ત. જીન્સ) અથવા ટાઇટ્સ સાથેના સ્કર્ટ કરતાં ઉતારવા વધુ સહેલા હોય તેવા કપડાં (દા.ત. જોગર્સ અથવા લેગિંગ્સ) પહેરવા તે ખૂબ સારો વિચાર છે! કેટલાક બાળકો નેપીનો ઉપયોગ બંધ કરે પછી પહેલા થોડા દિવસો સુધી કમરની નીચેના કપડાં પહેર્યા વગર જવાનું પસંદ કરે છે.
નેપી બંધ કરવી
એકવાર તમે તૈયાર હો અને પ્રેક્ટિસ કરી લો, પછી દિવસ દરમિયાન નેપીનો ઉપયોગ બંધ કરવાનો સમય છે. તમારા પરિવાર માટે યોગ્ય હોય, જ્યારે જીવન પ્રમાણમાં શાંત હોય, મોટા ફેરફારો અથવા વિક્ષેપો વિનાનો સમય પસંદ કરો.
જો તમારા બાળકને તેમના આંતરડા અને/અથવા મૂત્રાશયને અસર કરતી સ્વાસ્થ્યની સમસ્યાઓ હોય જેવી કે કબજિયાત અથવા મૂત્રાશયમાં ચેપ, તો નેપીથી છુટકારો મેળવતા પહેલાં તે સમસ્યાઓનું નિરાકરણ લાવો.
તમારા બાળકને જણાવો કે શું થઈ રહ્યું છે
તેમને જણાવો કે તેઓ નેપીનો ઉપયોગ બંધ કરી કરી રહ્યાં છે અને પૉટી અથવા ટોઈલેટનો ઉપયોગ કરવાનો અર્થ શું છે તે સમજાવો.
હવે તેઓ નેપી પહેરતા નહિ હોવાથી, તેમને જવાની જરૂર હોય તેવા સંકેતો પર ધ્યાન આપો અને પછી તેમને પૉટી સુધી લઈ જાઓ:
- તેઓ તમને જણાવે છે કે તેઓ પેશાબ કરી રહ્યાં છે અથવા તેમને પેશાબ કરવો છે.
- તેઓ ભીના કે ગંદા હોય ત્યારે તેઓ જાણે અને તમને જણાવે.
- બેચેન થવું, શાંત પડી જવું, અથવા જોર કરવું (જે ચહેરો ખેંચાતો હોય તેવું દેખાઈ શકે છે).
જ્યારે તમે કોઈ સંકેત જુઓ, ત્યારે તેમને પૉટી અથવા ટોઈલેટ સુધી લઈ જાઓ અને તેમને પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરો. તમારા બાળકને વારંવાર યાદ અપાવવાનો અથવા પૉટીનો ઉપયોગ કરવાની જરૂર છે કે કેમ તે પૂછવાનું ટાળવાનો પ્રયાસ કરો. ખાસ કરીને પૉટીની તાલીમ લઈ રહ્યાં હોય ત્યારે છોકરાઓને પેશાબ કરવા માટે નીચે બેસવા પ્રોત્સાહિત કરો. તે તેમને વધુ આરામ અનુભવવામાં મદદ કરે છે અને જો તેમને ટોઈલેટ જવાની પણ જરૂર હોય, તો તે તેમને જવા માટે પ્રોત્સાહિત કરશે.
જો તમારા બાળકને વાતચીત કરવામાં મદદની જરૂર હોય, તો તમે મેકાટોન ચિહ્નો, ટોઈલેટના ચિત્રો અથવા ફોટોગ્રાફ્સ વગેરેનો ઉપયોગ કરી શકો છો. તમારા બાળકને પૉટી અથવા ટોઈલેટનો ઉપયોગ કરવાનો સમય ઓળખવામાં મદદ કરે તેવું ચિત્ર અથવા ફોટોગ્રાફ પસંદ કરો.
ખૂબ પ્રશંસા કરો અને પ્રોત્સાહન આપો!
દરેક પ્રયાસ અને સફળતાની ઉજવણી કરો, ભલે ગમે તેટલી નાની હોય. પૉટી અથવા ટોઈલેટ પર બેસવા બદલ તમારા બાળકની પ્રશંસા કરો - કોઈપણ વાર પેશાબ થાય કે ટોઈલેટ થાય તે એક બોનસ જેવું છે!
તમારા બાળકને નવા કૌશલ્યો શીખવામાં મદદ કરો
તમારા બાળકને તેમનો પાછળનો ભાગ સાફ કરવાનું, ટોઈલેટ ફ્લશ કરવાનું, તેમના હાથ ધોવાનું અને પોતાનું પેન્ટ પસંદ કરવાનું શીખવો. આ બાબત આત્મવિશ્વાસ અને નિયંત્રણની ભાવનાનું નિર્માણ કરવામાં મદદ કરે છે. બાળકો શાળામાં પહેલું વર્ષ શરૂ કરે ત્યાં સુધીમાં પોતાની જાતે સાફ કરતા થઈ જવા જોઈએ.
સાતત્યપૂર્ણ બનો
એકવાર તમારું બાળક દિવસ દરમિયાન પેન્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરે, પછી સાતત્યપૂર્ણ રહેવાથી તમારા બાળકને ઝડપથી શીખવામાં મદદ મળશે. બાળક માટે અમુક બાબતો ગૂંચવાડાભર્યું ભરેલી હોઈ શકે છે દાખલા તરીકે, બાળક બહાર જાય ત્યારે નેપીનો ઉપયોગ ફરી શરૂ કરે તે બાબત.
મુખ્ય સૂચનો
- નેપી બંધ કરીને પેન્ટ શરૂ કરવાનો ફેરફાર વિચિત્ર લાગી શકે છે. જો તમને લાગે કે તમારા બાળકને આ ફેરફાર પડકારજનક લાગી શકે છે તો વિવિધ આકાર, રંગ, કાપડ અને ફિટિંગના વિકલ્પો રાખો.
- જો તમારા બાળકને લાંબા સમય સુધી પૉટી પર બેસવામાં તકલીફ પડતી હોય, તો તેમની સાથે મળીને ગીત ગાવાનો અથવા નાનું પુસ્તક વાંચવાનો પ્રયાસ કરો. ગીત અથવા પુસ્તક પૂરું ન થાય ત્યાં સુધી તેમને પૉટી અથવા ટોઈલેટ પર બેસી રહેવા માટે પ્રોત્સાહિત કરો.
- અકસ્માતે બગડી જાય ત્યારે શાંત રહો: સાથે મળીને સાફ કરો, તેમને પૉટી અથવા ટોઈલેટ વિશે ધીમેથી યાદ અપાવો, અને આગળ વધો. તેઓ અકસ્માતે બગાડે ત્યારે જો તમે તેમને લડશો નહીં, તો તેઓ બેચેની અને ચિંતા અનુભવશે નહીં, અને આગલી વખતે સફળ થવાની શક્યતા વધુ રહે છે.
- તમે બહાર જાવ ત્યારે તૈયારી રાખો: જો તમે પહેલા થોડા દિવસ સુધી ઘરે રહી શકો તો તમને તે સરળ લાગી શકે છે પરંતુ જ્યારે તમે બહાર જાઓ ત્યારે બદલવા માટેના પુષ્કળ કપડાં લઈ જાવ. તમને ટ્રાવેલ પૉટી અને કારની સીટના ધોઈ શકાય તેવા, શોષી લે તેવા લાઇનર મદદરૂપ થઈ શકે છે.
સુતી વખતે અને રાત્રિના સમયે નેપીનો ઉપયોગ બંધ કરવો
એકવાર તમારું બાળક દિવસ દરમિયાન નેપીનો ઉપયોગ કરવાનું બંધ કરી દે, પછી રાત્રે સૂઈ જવા વિશે વિચાર કરવાનો સમય છે. સુતી વખતે નેપીનો ઉપયોગ નહિ કરવાથી તમારા બાળકને રાત્રે સૂકા રહેવા માટે તૈયાર કરવામાં મદદ મળશે.
રાત્રે સુતા પહેલાં અને જ્યારે તેઓ જાગે ત્યારે ફરીથી તેમને ટોઈલેટ અથવા પૉટીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીને શરૂઆત કરો. તમે જુઓ કે નેપી ઓછામાં ઓછા થોડા સમય સુધી સૂકી રહે છે, ત્યારે સુતી વખતે તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરો.
સામાન્ય રીતે બાળકો દિવસ દરમિયાન પૉટી માટે તાલીમબદ્ધ હોય તે પછી રાત્રે સૂકા રહેવાનું બને છે. મોટાભાગના બાળકો 5 વર્ષની ઉંમર સુધીમાં રાત્રે સૂકા રહે છે, પરંતુ કેટલાક બાળકો માટે તેમાં વધુ સમય લાગી શકે છે.
નીચેની રીતે તમારા બાળકને રાત્રે સૂકા રહેવામાં મદદ કરો:
- તેઓ નેપી પહેરીને સૂવાના હોય તો પણ, તેઓ સૂવાના સમયે ટોઈલેટ અથવા પૉટીનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરો.
- સૂવાના સમયના એક કલાક પહેલા પીણાં આપવાનું બંધ કરો.
- દરરોજ એક જ સમયે સૂવાનું રાખો.
- તમારા બાળકને જગાડવાનું અને ટોઈલેટમાં લઈ જવાનું ટાળો કારણ કે આ બાબત તેમને ઊંઘમાં પેશાબ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
જો તમારું બાળક 5 વર્ષની ઉંમર સુધીમાં રાત્રે ભીનું કરવાનું બંધ ન કરે, તો તમારા હેલ્થ વિઝિટર, શાળાની નર્સ અથવા હેલ્થ કેર પ્રોફેશનલ સાથે વાત કરો.
મદદ માટે મારે ક્યાં જવું જોઈએ?
તમે તમારા ચાઇલ્ડમાઇન્ડર, નર્સરી, પ્રિ-સ્કૂલ ટીમ, હેલ્થ વિઝિટર અને ચિલ્ડ્રન્સ સેન્ટર અથવા ફેમિલી હબ પાસેથી મદદ મેળવી શકો છો.
તમે તમારી હેલ્થ વિઝિટર ટીમ સાથેની કોઈપણ વાતચીત દરમિયાન પૉટીની તાલીમ વિશે પૂછી શકો છો. તમે તમારા બાળકની 9-12 મહિનાની સ્વાસ્થ્ય સમીક્ષા વખતે તમારા હેલ્થ વિઝિટર પાસેથી પૉટી ટ્રેઈનિંગ વિશે વાત કરવાની અપેક્ષા રાખી શકો છો.
SEND ધરાવતા બાળકોના પરિવારો માટે હોય તે સહિત, પુષ્કળ પ્રમાણમાં નિષ્ણાત સલાહ ઉપલબ્ધ છે.
ERIC, ચિલ્ડ્રન્સ બોવેલ એન્ડ બ્લેડર ચેરિટીના ક્લિનિશિયનો તરફથી તમામ ઉપયોગી લિંક્સ, સંસાધનો અને ટિપ્સની યાદી માટે અમારા ઉપયોગી લિંક્સ પેજ ની મુલાકાત લો.

પૉટીની તાલીમ માટેની માર્ગદર્શિકા

તમારા બાળકને પૉટીની તાલીમ ક્યારે અને કેવી રીતે આપવી તે અંગે સરકાર દ્વારા સમર્થિત નવી માર્ગદર્શિકા

Potty training is an important milestone in your child's development. We understand that all children develop at their own pace, but research shows it's best for your child's bowel and bladder health to stop using nappies, including reusable nappies, pull-ups and training pants, between 18 and 30 months.

It's really important that children are out of all nappies well in advance of starting Reception year in school. The only exception should be children with a diagnosed medical need, such as a bladder or bowel condition.

Being out of nappies not only helps children to feel confident, healthy and part of the group, it also means teachers can spend more time teaching and supporting children's development in other ways.

મને કેવી રીતે ખબર પડે કે મારે ક્યારે શરૂ કરવું?

વિશેષ જરૂરિયાતો અને વિકલાંગતા (SEND) ધરાવતા બાળકો સહિત લગભગ બધા બાળકો યોગ્ય સહાયતા સાથે સ્વચ્છ અને સૂકા રહેવાનું શીખી શકે છે. સંવેદનાત્મક અનુભવો ધરાવતા બાળકોને વધારાના સમય અને સહાયની જરૂર પડી શકે છે.

પૉટીની તાલીમને એક ઘટના તરીકે નહીં પરંતુ એક પ્રક્રિયા તરીકે જોવી જોઈએ. તે સમયની સાથે થાય છે અને બાળકો સ્વતંત્ર રીતે બેસી શકતા હોય પછી પૉટી અથવા ટોઈલેટ પર બેસવાની પ્રેક્ટિસ કરી શકે છે.

Research shows it's best for your child's bowel and bladder health to stop using nappies between 18 and 30 months. Even if your baby or child has SEND, you don't need to wait to start toilet training.

ટોઈલેટની તાલીમ કૌશલ્યો શીખવા વિશે છે અને તેને વધારાની મદદ અને/અથવા સ્પષ્ટ રોજિંદા ક્રમ દ્વારા શીખવી શકાય છે. તમે જેટલી વધારે રાહ જુઓ, તેટલું જ તમારા બાળક માટે નવો રોજિંદો ક્રમ શીખવો અને નેપી વગર આત્મવિશ્વાસ અનુભવવો વધારે અઘરું બની શકે છે.

કેટલાક બાળકો એવા સંકેતો બતાવે છે કે હવે નેપીનો ઉપયોગ કરવાનું બંધ કરવાનો સાચો સમય આવી ગયો છે. દાખલા તરીકે તેઓ ક્યારે પેશાબ કરી રહ્યાં છે તે જાણતા હોઈ શકે છે અને તેઓ પેશાબ કરી રહ્યાં હોય ત્યારે તમને જણાવી શકે છે અને બે વાર પેશાબ કરવા વચ્ચેનું અંતર ઓછામાં ઓછો એક કલાક હશે. પરંતુ કેટલાક બાળકો સ્પષ્ટ સંકેતો બતાવશે નહીં અને મોટાભાગના બાળકો નેપી પહેવાનું બંધ કરવાનું ક્યારેય નહીં કહે, ખાસ કરીને જો તેઓ તેમને સૂકા રાખવા માટે તૈયાર કરવામાં આવેલી ડિસ્પોઝેબલ નેપી અથવા પહેરી શકાય તેવી નેપી પહેરતા હોય.

સુનિશ્ચિત કરો કે તમારા બાળકને કબજિયાત ન હોય – તેમને નિયમિતપણે પોચો ઝાડો થતો હોવો જોઈએ (ઓછામાં ઓછું એકાંતરે દિવસે). જો તમને લાગતું હોય કે તમારા બાળકને કબજિયાત છે, તો નેપી બંધ કરતા પહેલાં આ બાબતે મદદ મેળવવી મહત્ત્વપૂર્ણ છે.

શું તમે જાણો છો?

Every year, £400 is spent by British families on nappies and wipes alone - potty training earlier would save you all of that.

Around 3 billion disposable nappies end up in UK landfill sites each year - each one can take up to 500 years to decompose

More than £60m is spent per year by UK local authorities નેપીનો નિકાલ કરવા માટે કરવામાં આવે છે. પૉટીની તાલીમ પર્યાવરણ પર થતી અસર ઘટાડવામાં મદદ કરે છે.

તૈયાર કરવા

For many children, it's helpful to bypass the potty altogether and focus on using the toilet (with an appropriate seat, step and rails) instead. Not only does this get the child used to the environment of the bathroom for toileting, but it also helps to remove an additional transitional step by removing the need to then go from potty to toilet.

પરંતુ પૉટી સાથે શરૂ કરવાનું કે પછી સીધા જ ટોઈલેટમાં લઈ જવાનું પસંદ કરી રહ્યાં હો, તમારા બાળકને નેપી પહેરવાનું બંધ કરવા માટે તૈયાર થવામાં મદદ મળે તે માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. તમારું બાળક મદદ વગર બેસતું થાય કે તરત જ તમે તૈયાર કરવાનું શરૂ કરી શકો છો.

1. તેઓ ભીનું કરે કે બગાડે કે તરત જ નેપી બદલો
જે તમારા બાળકને શીખવે છે કે સ્વચ્છ અને સૂકા રહેવું સ્વાસ્થ્યપ્રદ છે. જો તમે કરી શકતા હો, તો તેઓને પેશાબ અને ટોઈલેટને બાથરૂમ સાથે સાંકળી શકવામાં મદદ મળે તે માટે તેમની નેપી બાથરૂમમાં બદલો.

2. તમારા બાળકને પૉટી અથવા ટોઈલેટ વિશે જણાવો
જેમાં તમે તમારા બાળક પાસે રહેલા પૉટીના શ્રેષ્ઠ પુસ્તકો વાંચીને સંભળાવી શકો છો, તેમની મનપસંદ ઢીંગલી અથવા રમકડાને તેના પર બેસવાનો ‘તેમનો વારો’ આપીને અને પછી તેના પર તેમને પોતાને બેસવા માટે પ્રોત્સાહિત કરીને આવું કરી શકો છો.

3. પૉટી અથવા ટોઈલેટ પર નિયમિતપણે બેસવાની પ્રેક્ટિસ
can begin once they have been introduced to the potty or toilet, building up to several times a day.

4. સ્વાસ્થ્યપ્રદ ભોજન અને પ્રવાહી લેવા માટે પ્રોત્સાહિત કરો
કબજિયાત પૉટીની તાલીમને વધુ અઘરી બનાવી શકે છે તેથી કબજિયાત ટાળવામાં મદદ મળે તે માટે તમારા બાળકને રેસાવાળો (દા.ત. ફળો, શાકભાજી અને બ્રાઉન બ્રેડ) ખોરાક આપો.

5. પુષ્કળ પાણી પીઓ
જે આખા દિવસ દરમિયાન 6-8 વાર પીવામાં આવતું હોય. નક્કર ખોરાક શરૂ કરતી વખતે કપમાં પાણી આપો.

આ ટીમનો સહિયારો પ્રયાસ છે

જો તમારું બાળક નર્સરીમાં, પ્રિ-સ્કૂલમાં, ચાઈલ્ડમાઈન્ડર સાથે હોય અથવા દાદા-દાદી, મિત્રો અથવા અન્ય પરિવાર તેમની દેખરેખ રાખતા હોય, તો તેમની સાથે વાત કરો અને તમારા બાળકની પૉટીની તાલીમ અંગેની યાત્રામાં તમે કઈ રીતે સાથે મળીને કામ કરશો તેની ચર્ચા કરો.

તમે કયા પગલાં લેશો તે બાબતે સહમત થાવ અને તેમને કહો કે તમને અને તમારા બાળકને સહાય કરે. પુષ્કળ પ્રમાણમાં વધારાના કપડાં આપો અને તમારા બાળકને પૉટી અથવા ટોઈલેટની જરૂર પડી શકે તેવું દર્શાવતા તમે જોયેલા સંકેતો વિશે તેમને જણાવો. સાતત્યપૂર્ણ રહેવાથી તમારા બાળકને ઝડપથી શીખવામાં મદદ મળશે.

મારે શેની જરૂર પડશે?

A potty (or more than one) and/or a toilet training seat plus a step to support their feet. The step should be high enough that when seated on the toilet, the child’s knees are higher than their hips.

Pants or reusable cloth training pants.

મુખ્ય સૂચનો

બાથરૂમમાં જમીન પર ઊભા રાખીને નેપી બદલો (એકવાર તમારું બાળક સ્વતંત્ર રીતે ઊભું રહેતું થાય) અને તેમને પ્રક્રિયામાં સામેલ કરો (દા.ત. ટોઈલેટને ફ્લશ કરવું, હાથ ધોવા, ટ્રાઉઝર ઉતારવું અને નેપી નીચે ઉતારવી અને પાછી ચઢાવવી).

નિયમિતપણે નેપી વગર રહેવા દો. તેમણે પેશાબ અને ટોઈલેટ કરી હોય પછી આ અજમાવો, જેથી તેઓ ભીનું કર્યા વિના નેપી વગર રહેવાનો અનુભવ કરી શકે. તેમને સ્વચ્છ અને સૂકા રાખવા માટે અડધો કલાક પછી નેપી પાછી પહેરવામાં તેમને મદદ કરો.

પેશાબ અને ટોઈલેટ કરવા વિશે વાસ્તવિક રીતે વાત કરો.

બાથરૂમ તમારા બાળકને આરામદાયક લાગે તેવું બનાવો, ખાસ કરીને જો તમારું બાળક સંવેદનાત્મક પ્રક્રિયા કરવામાં મુશ્કેલીઓ ધરાવતું હોય. દાખલા તરીકે, જો તમારા બાળકને ટોઈલેટના ફ્લશનો અવાજ વધારે પડતો લાગતો હોય, તો બાથરૂમમાં ઇયર ડિફેન્ડર્સનો ઉપયોગ અજમાવો.

કેટલાક બાળકો ટોઈલેટની વાસ પ્રત્યે સંવેદનશીલ હોય છે. બાથરૂમમાં લવંડર, પિપરમિન્ટ અથવા એર ફ્રેશનર રાખવાનો પ્રયાસ કરો.

બાથરૂમ જવાના સમયે ઉતારવા વધુ મુશ્કેલ હોય તેવા બટનવાળા ટ્રાઉઝર (દા.ત. જીન્સ) અથવા ટાઇટ્સ સાથેના સ્કર્ટ કરતાં ઉતારવા વધુ સહેલા હોય તેવા કપડાં (દા.ત. જોગર્સ અથવા લેગિંગ્સ) પહેરવા તે ખૂબ સારો વિચાર છે! કેટલાક બાળકો નેપીનો ઉપયોગ બંધ કરે પછી પહેલા થોડા દિવસો સુધી કમરની નીચેના કપડાં પહેર્યા વગર જવાનું પસંદ કરે છે.

નેપી બંધ કરવી

એકવાર તમે તૈયાર હો અને પ્રેક્ટિસ કરી લો, પછી દિવસ દરમિયાન નેપીનો ઉપયોગ બંધ કરવાનો સમય છે. તમારા પરિવાર માટે યોગ્ય હોય, જ્યારે જીવન પ્રમાણમાં શાંત હોય, મોટા ફેરફારો અથવા વિક્ષેપો વિનાનો સમય પસંદ કરો.

જો તમારા બાળકને તેમના આંતરડા અને/અથવા મૂત્રાશયને અસર કરતી સ્વાસ્થ્યની સમસ્યાઓ હોય જેવી કે કબજિયાત અથવા મૂત્રાશયમાં ચેપ, તો નેપીથી છુટકારો મેળવતા પહેલાં તે સમસ્યાઓનું નિરાકરણ લાવો.

તમારા બાળકને જણાવો કે શું થઈ રહ્યું છે
તેમને જણાવો કે તેઓ નેપીનો ઉપયોગ બંધ કરી કરી રહ્યાં છે અને પૉટી અથવા ટોઈલેટનો ઉપયોગ કરવાનો અર્થ શું છે તે સમજાવો.

હવે તેઓ નેપી પહેરતા નહિ હોવાથી, તેમને જવાની જરૂર હોય તેવા સંકેતો પર ધ્યાન આપો અને પછી તેમને પૉટી સુધી લઈ જાઓ:

They tell you they’re weeing or that they need to do a wee.

They know and tell you when they are wet or dirty.

Fidgeting, going quiet, or straining (which could look like pulling faces).

જ્યારે તમે કોઈ સંકેત જુઓ, ત્યારે તેમને પૉટી અથવા ટોઈલેટ સુધી લઈ જાઓ અને તેમને પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરો. તમારા બાળકને વારંવાર યાદ અપાવવાનો અથવા પૉટીનો ઉપયોગ કરવાની જરૂર છે કે કેમ તે પૂછવાનું ટાળવાનો પ્રયાસ કરો. ખાસ કરીને પૉટીની તાલીમ લઈ રહ્યાં હોય ત્યારે છોકરાઓને પેશાબ કરવા માટે નીચે બેસવા પ્રોત્સાહિત કરો. તે તેમને વધુ આરામ અનુભવવામાં મદદ કરે છે અને જો તેમને ટોઈલેટ જવાની પણ જરૂર હોય, તો તે તેમને જવા માટે પ્રોત્સાહિત કરશે.

જો તમારા બાળકને વાતચીત કરવામાં મદદની જરૂર હોય, તો તમે મેકાટોન ચિહ્નો, ટોઈલેટના ચિત્રો અથવા ફોટોગ્રાફ્સ વગેરેનો ઉપયોગ કરી શકો છો. તમારા બાળકને પૉટી અથવા ટોઈલેટનો ઉપયોગ કરવાનો સમય ઓળખવામાં મદદ કરે તેવું ચિત્ર અથવા ફોટોગ્રાફ પસંદ કરો.

ખૂબ પ્રશંસા કરો અને પ્રોત્સાહન આપો!
દરેક પ્રયાસ અને સફળતાની ઉજવણી કરો, ભલે ગમે તેટલી નાની હોય. પૉટી અથવા ટોઈલેટ પર બેસવા બદલ તમારા બાળકની પ્રશંસા કરો - કોઈપણ વાર પેશાબ થાય કે ટોઈલેટ થાય તે એક બોનસ જેવું છે!

તમારા બાળકને નવા કૌશલ્યો શીખવામાં મદદ કરો
તમારા બાળકને તેમનો પાછળનો ભાગ સાફ કરવાનું, ટોઈલેટ ફ્લશ કરવાનું, તેમના હાથ ધોવાનું અને પોતાનું પેન્ટ પસંદ કરવાનું શીખવો. આ બાબત આત્મવિશ્વાસ અને નિયંત્રણની ભાવનાનું નિર્માણ કરવામાં મદદ કરે છે. બાળકો શાળામાં પહેલું વર્ષ શરૂ કરે ત્યાં સુધીમાં પોતાની જાતે સાફ કરતા થઈ જવા જોઈએ.

સાતત્યપૂર્ણ બનો
એકવાર તમારું બાળક દિવસ દરમિયાન પેન્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરે, પછી સાતત્યપૂર્ણ રહેવાથી તમારા બાળકને ઝડપથી શીખવામાં મદદ મળશે. બાળક માટે અમુક બાબતો ગૂંચવાડાભર્યું ભરેલી હોઈ શકે છે દાખલા તરીકે, બાળક બહાર જાય ત્યારે નેપીનો ઉપયોગ ફરી શરૂ કરે તે બાબત.

મુખ્ય સૂચનો

The change from nappies to pants may feel strange. Have options of different shapes, colours, fabric and fit if you feel your child may find this change challenging.

જો તમારા બાળકને લાંબા સમય સુધી પૉટી પર બેસવામાં તકલીફ પડતી હોય, તો તેમની સાથે મળીને ગીત ગાવાનો અથવા નાનું પુસ્તક વાંચવાનો પ્રયાસ કરો. ગીત અથવા પુસ્તક પૂરું ન થાય ત્યાં સુધી તેમને પૉટી અથવા ટોઈલેટ પર બેસી રહેવા માટે પ્રોત્સાહિત કરો.

અકસ્માતે બગડી જાય ત્યારે શાંત રહો: સાથે મળીને સાફ કરો, તેમને પૉટી અથવા ટોઈલેટ વિશે ધીમેથી યાદ અપાવો, અને આગળ વધો. તેઓ અકસ્માતે બગાડે ત્યારે જો તમે તેમને લડશો નહીં, તો તેઓ બેચેની અને ચિંતા અનુભવશે નહીં, અને આગલી વખતે સફળ થવાની શક્યતા વધુ રહે છે.

તમે બહાર જાવ ત્યારે તૈયારી રાખો: જો તમે પહેલા થોડા દિવસ સુધી ઘરે રહી શકો તો તમને તે સરળ લાગી શકે છે પરંતુ જ્યારે તમે બહાર જાઓ ત્યારે બદલવા માટેના પુષ્કળ કપડાં લઈ જાવ. તમને ટ્રાવેલ પૉટી અને કારની સીટના ધોઈ શકાય તેવા, શોષી લે તેવા લાઇનર મદદરૂપ થઈ શકે છે.

સુતી વખતે અને રાત્રિના સમયે નેપીનો ઉપયોગ બંધ કરવો

એકવાર તમારું બાળક દિવસ દરમિયાન નેપીનો ઉપયોગ કરવાનું બંધ કરી દે, પછી રાત્રે સૂઈ જવા વિશે વિચાર કરવાનો સમય છે. સુતી વખતે નેપીનો ઉપયોગ નહિ કરવાથી તમારા બાળકને રાત્રે સૂકા રહેવા માટે તૈયાર કરવામાં મદદ મળશે.

રાત્રે સુતા પહેલાં અને જ્યારે તેઓ જાગે ત્યારે ફરીથી તેમને ટોઈલેટ અથવા પૉટીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીને શરૂઆત કરો. તમે જુઓ કે નેપી ઓછામાં ઓછા થોડા સમય સુધી સૂકી રહે છે, ત્યારે સુતી વખતે તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરો.

સામાન્ય રીતે બાળકો દિવસ દરમિયાન પૉટી માટે તાલીમબદ્ધ હોય તે પછી રાત્રે સૂકા રહેવાનું બને છે. મોટાભાગના બાળકો 5 વર્ષની ઉંમર સુધીમાં રાત્રે સૂકા રહે છે, પરંતુ કેટલાક બાળકો માટે તેમાં વધુ સમય લાગી શકે છે.

નીચેની રીતે તમારા બાળકને રાત્રે સૂકા રહેવામાં મદદ કરો:

Ensuring they use the toilet or potty at bedtime, even if they are going to be wearing a nappy to sleep.

Stop having drinks an hour before bedtime.

Have a consistent bedtime routine.

Avoid waking your child and taking them to the toilet as this encourages them to wee during sleep.

જો તમારું બાળક 5 વર્ષની ઉંમર સુધીમાં રાત્રે ભીનું કરવાનું બંધ ન કરે, તો તમારા હેલ્થ વિઝિટર, શાળાની નર્સ અથવા હેલ્થ કેર પ્રોફેશનલ સાથે વાત કરો.

મદદ માટે મારે ક્યાં જવું જોઈએ?

તમે તમારા ચાઇલ્ડમાઇન્ડર, નર્સરી, પ્રિ-સ્કૂલ ટીમ, હેલ્થ વિઝિટર અને ચિલ્ડ્રન્સ સેન્ટર અથવા ફેમિલી હબ પાસેથી મદદ મેળવી શકો છો.

તમે તમારી હેલ્થ વિઝિટર ટીમ સાથેની કોઈપણ વાતચીત દરમિયાન પૉટીની તાલીમ વિશે પૂછી શકો છો. તમે તમારા બાળકની 9-12 મહિનાની સ્વાસ્થ્ય સમીક્ષા વખતે તમારા હેલ્થ વિઝિટર પાસેથી પૉટી ટ્રેઈનિંગ વિશે વાત કરવાની અપેક્ષા રાખી શકો છો.

SEND ધરાવતા બાળકોના પરિવારો માટે હોય તે સહિત, પુષ્કળ પ્રમાણમાં નિષ્ણાત સલાહ ઉપલબ્ધ છે.

ERIC, ચિલ્ડ્રન્સ બોવેલ એન્ડ બ્લેડર ચેરિટીના ક્લિનિશિયનો તરફથી તમામ ઉપયોગી લિંક્સ, સંસાધનો અને ટિપ્સની યાદી માટે અમારા ઉપયોગી લિંક્સ પેજ ની મુલાકાત લો.

પૉટીની તાલીમ માટે માર્ગદર્શન અને સહાય અહીંથી મેળવો:
- ERIC, ચિલ્ડ્રન્સ બોવેલ એન્ડ બ્લૅડર ચેરિટી
- બ્લૅડર એન્ડ બોવેલ યુકે
- ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ વિઝિટિંગ
- CBeebies પેરેન્ટિંગ
- ERIC હેલ્પલાઇન પોડકાસ્ટ: પૉટી તાલીમ
- શિક્ષણ વિભાગ - શરૂઆતના વર્ષોના પ્રદાતાઓ માટે મદદ
પૉટીની તાલીમ લઈ રહેલા બાળકો માટે ભોજન વિશે વધુ માહિતી મેળવો:
- 12 મહિના સુધી વધુ શું ખવડાવવું તે માટેના વિચારો - જીવન માટે શરૂઆત, NHS
- નાના બાળકો અને ખોરાક: સામાન્ય પ્રશ્નો - NHS
બાળકોમાં કબજિયાત વિશે સલાહ અને માર્ગદર્શન જુઓ:
Find out more about night time bedwetting:
ખાસ કરીને વધારાની જરૂરિયાતો ધરાવતા બાળકોના પરિવારો માટે પૉટીની તાલીમ અંગે સલાહ અને માર્ગદર્શન
- વધારાની જરૂરિયાતો ધરાવતા બાળકો માટે મૂત્રાશય, આંતરડા અને ટોઈલેટ વિશે સલાહ – ERIC
- પરિવાર માટે માર્ગદર્શિકા: સપોર્ટ વિથ ટોઈલેટિંગ - ડિંગલેઝ પ્રોમિસ
- ટોઈલેટ ટ્રેઈનિંગ - ડાઉન સિન્ડ્રોમ UK
- ટોઈલેટિંગ એન્ડ ઓટીસ્ટીક ચિલ્ડ્રન - નેશનલ ઓટીસ્ટીક સોસાયટી
- પૉટી ટ્રેઈનિંગ ચિલ્ડ્રન વિથ એડિશનલ નીડ્સ - ERIC
- પૉટી ટ્રેઈનિંગ ચિલ્ડ્રન વિથ એડિશનલ નીડ્સ - CBeebies પેરેન્ટિંગ
- ERIC હેલ્પલાઇન પોડકાસ્ટ: પૉટી ટ્રેઈનિંગ ચિલ્ડ્રન વિથ એડિશનલ નીડ્સ – ERIC

પૉટીની તાલીમ માટે માર્ગદર્શન અને સહાય અહીંથી મેળવો:

ERIC, ચિલ્ડ્રન્સ બોવેલ એન્ડ બ્લૅડર ચેરિટી

બ્લૅડર એન્ડ બોવેલ યુકે

ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ વિઝિટિંગ

CBeebies પેરેન્ટિંગ

ERIC હેલ્પલાઇન પોડકાસ્ટ: પૉટી તાલીમ

શિક્ષણ વિભાગ - શરૂઆતના વર્ષોના પ્રદાતાઓ માટે મદદ

પૉટીની તાલીમ લઈ રહેલા બાળકો માટે ભોજન વિશે વધુ માહિતી મેળવો:

12 મહિના સુધી વધુ શું ખવડાવવું તે માટેના વિચારો - જીવન માટે શરૂઆત, NHS

નાના બાળકો અને ખોરાક: સામાન્ય પ્રશ્નો - NHS

બાળકોમાં કબજિયાત વિશે સલાહ અને માર્ગદર્શન જુઓ:

બાળકોમાં કબજિયાત - ERIC

Find out more about night time bedwetting:

રાત્રે પથારી ભીની કરતા બાળકો માટે સલાહ - ERIC

ERIC હેલ્પલાઇન પોડકાસ્ટ: પથારી ભીની કરવી

ખાસ કરીને વધારાની જરૂરિયાતો ધરાવતા બાળકોના પરિવારો માટે પૉટીની તાલીમ અંગે સલાહ અને માર્ગદર્શન

વધારાની જરૂરિયાતો ધરાવતા બાળકો માટે મૂત્રાશય, આંતરડા અને ટોઈલેટ વિશે સલાહ – ERIC

પરિવાર માટે માર્ગદર્શિકા: સપોર્ટ વિથ ટોઈલેટિંગ - ડિંગલેઝ પ્રોમિસ

ટોઈલેટ ટ્રેઈનિંગ - ડાઉન સિન્ડ્રોમ UK

ટોઈલેટિંગ એન્ડ ઓટીસ્ટીક ચિલ્ડ્રન - નેશનલ ઓટીસ્ટીક સોસાયટી

પૉટી ટ્રેઈનિંગ ચિલ્ડ્રન વિથ એડિશનલ નીડ્સ - ERIC

પૉટી ટ્રેઈનિંગ ચિલ્ડ્રન વિથ એડિશનલ નીડ્સ - CBeebies પેરેન્ટિંગ

ERIC હેલ્પલાઇન પોડકાસ્ટ: પૉટી ટ્રેઈનિંગ ચિલ્ડ્રન વિથ એડિશનલ નીડ્સ – ERIC

How to use the Potty Training Guide
In these packs, you will find key messaging, suggested copy for websites and newsletters, and social media assets to help you promote the Potty Training Guide to families and professionals.
For nurseries, pre-schools, childminders and other early years settings
- Download the useful messaging. This document includes key messages, ideas on ways to promote the Guide, email copy for newsletters and social media caption copy.
- Download the useful links document for more resources and information about Potty Training.
For schools

For local authorities and Best Start Family Hubs
- Download the useful messaging.This document includes key messages, ideas on ways to promote the Guide, email copy for newsletters and social media caption copy.
- Download the useful links document for more resources and information about Potty Training.
Ways to promote the Potty Training Guide
- Link to the guide from your organisation’s website, where appropriate: pottytrainingguide.co.uk.
- Link to Starting Reception too, if you don’t already: startingreception.co.uk.
- Share a social media post, or a series of posts, on the channels your organisation uses, such as Instagram, Facebook, X, TikTok or LinkedIn.
- Include information about the Potty Training Guide in press releases, newsletters, online news posts and blogs.
- Email your network, members or local partners to let them know about the Potty Training Guide.
- Share the Potty Training Guide in presentations, communities of practice, training sessions and other relevant forums.
- Print copies of the guide and share them with families through early years settings, schools, Best Start Family Hubs, libraries, health visiting teams and other local services.
Free marketing assets
Social Media Assets
- Social media templates you can adapt to share The Potty Training Guide with your audience
- Ready to use social ads
Download and use our royalty-free images
Free resources for Families
The Potty Training Reward Chart
- Encourage families to use The Potty Training Reward Chart at home.
Video library
Explore webinars featuring examples of practice from nurseries, schools and local authorities
- Supporting Families with Potty Training webinar, 08 June 2026
In this webinar, speakers include: Helen Clifton - Child Health Development Worker from the City of York Council; Clio Brown - Director of Early Years and Early Reading; E-ACT Academy Trust Dominic O'Regan (Head) and Serena Oberheim (Assistant Principal, Inclusion), Mulberry West St Leonards.