Early Years Toolkit
The Children’s Toothbrushing Guide has been created to help parents, caregivers and early years professionals. It offers advice and guidance on toothbrushing and oral care in the early years.
We encourage all parents and any organisations working with children and families to use this Guide.
Making the most of the Children's Toothbrushing Guide
In this section, find information specifically for professionals working in early years settings, schools and local authorities. All content is free to use and publish.
This guide has been produced in several different languages. Use the tab at the top of the page to find your required language.
For further guidance and support with preparing children for their first day at school, explore and download the free Starting Reception resources.
Customise the Children's Toothbrushing Guide for your organisation
To support organisations in using the Guide, you can download an editable version and add your logo to the front cover. Please do not change the existing Guide.
માર્ગદર્શિકાને કેવી રીતે વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ બનાવવી:
PDF માં તમારો લોગો ઉમેરવા માટે: અમે જમણી બાજુ ઉપરના ખૂણામાં માર્ગદર્શિકાના આગળના કવર પર તમારા લોગો માટે જગ્યા રાખી છે.
- દસ્તાવેજ ડાઉનલોડ કરો
- તેને કોઈપણ PDF એડિટિંગ સોફ્ટવેરમાં ખોલો
- તમારા લોગોને ખેંચીને જમણી બાજુ ઉપરના ખૂણામાં લઈ જાવ
PDF એડિટિંગ સોફ્ટવેર બાબતે સહાય
ILovePDF (ilovepdf.com) એક મફત ઓનલાઈન પીડીએફ એડિટર છે જેમાં નોંધણી કરાવવાની જરૂર નથી. તેનો ઉપયોગ કરવો સરળ છે, માત્ર નીચે મુજબ કરો: 'Download PDF’ પર ક્લિક કરો
- 'Download PDF’ પર ક્લિક કરો
- આ વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી હોય તેવી પૉટીની તાલીમ માટેની માર્ગદર્શિકા અપલોડ કરો
- તમારો લોગો ઉમેરવા માટે: 'એડ ઇમેજ’ પસંદ કરો, તમારી સંસ્થાનો લોગો પસંદ કરો અને ઓનલાઈન એડિટરમાં તેનું સ્થાન/કદ ગોઠવો
- ‘Edit PDF’ પર ક્લિક કરો
- ‘Download PDF’ પસંદ કરો
બાળકો માટે ટૂથબ્રશ કરવાની માર્ગદર્શિકા
સ્વસ્થ સ્મિતની શરૂઆત ઘરેથી થાય છે: તમારા બાળકના દાંત બ્રશ કરવા માટેની માર્ગદર્શિકા
બાળકના દૂધિયા દાંત શા માટે મહત્વપૂર્ણ છે?
Baby teeth aren’t just practice teeth. They help children bite and chew, support speech development, guide adult teeth into place and boost confidence when smiling. When teeth aren't cared for, it leads to tooth decay which can cause pain, infection and long-term oral health problems.
શું તમે જાણો છો?
- 5-9 વર્ષના બાળકોમાં સડો થયેલો દાંત કઢાવી નાખવો એ સૌથી સામાન્ય ઓપરેશન છે.
- More than 1 in 5 children aged 5 have tooth decay અને તે લગભગ સંપૂર્ણ રીતે અટકાવી શકાય તેવો હોય છે!
- શરૂઆતથી જ બાળકોના દાંત બ્રશ કરવાથી બાળપણથી લઈને પુખ્તાવસ્થા સુધી મોંના સ્વાસ્થ્યની સારી ટેવો વિકસાવવામાં મદદ મળે છે.
બાળકોના દાંત બ્રશ કરાવવું
ક્યારે બ્રશ કરાવવું:
- પહેલો દાંત આવે કે તરત જ શરૂ કરો (સામાન્ય રીતે 6 મહિનાની આસપાસ).
- ઘરે દિવસમાં બે વાર બ્રશ કરાવો, ખાસ કરીને સૂતા પહેલાં.
- તમારું બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી બ્રશ કરાવો. પછી ઓછામાં ઓછી 7 વર્ષની ઉંમર સુધી દેખરેખ રાખો.
બ્રશ કેવી રીતે કરાવવું
- દરેક દાંતને આવરી લઈને 2 મિનિટ સુધી બ્રશ કરાવો.
- થૂકી દો, પાણીથી કોગળા ન કરો, જેથી ફ્લોરાઇડનું આવરણ દાંત પર રહે.
- થૂંકી નાંખવાનું કહો, ફ્લોરાઇડ દાંત પર આવરણ બનાવે તે માટે પાણીથી કોગળા ન કરો।
તમારે શેની જરૂર પડશે?
નાના માથાવાળું, મુલાયમ અથવા મધ્યમ-મુલાયમ રેસા ધરાવતું ટૂથબ્રશ
- દર 3 મહિને ટૂથબ્રશ બદલો, અથવા રેસા તૂટી ગયા હોય તો તેની પહેલાં બદલો.
ફ્લોરાઇડ ટૂથપેસ્ટ
- Under 3 years: ઓછામાં ઓછા 1000ppm (પ્રતિ મિલિયન ભાગ) ફ્લોરાઇડ ધરાવતી ટૂથપેસ્ટનું સ્તર
- 3+ years: 1350-1500ppm ફ્લોરાઇડ ધરાવતી ટૂથપેસ્ટનું વટાણાના દાણા જેટલું પ્રમાણ
ફ્લોરાઇડના સ્તરો માટે ટૂથપેસ્ટનું પેકેજિંગ તપાસો.
મુખ્ય સૂચનો
- બાળકને પૂરી બે મિનિટ સુધી બ્રશ કરવા પ્રોત્સાહિત કરવા માટે ટૂથબ્રશ કરવા વિશેનું ગીત અથવા વિઝ્યુઅલ સમય અજમાવો. ટૂથબ્રશ કરવા વિશેના ગીતો શોધવા અમારા ઉપયોગી લિંક્સના પૃષ્ઠ પર જાવ।
- તેઓ ક્યાં બ્રશ કરી રહ્યાં છે તે જોવા માટે બાળકોને અરીસો મદદ કરી શકે છે।
- પ્રોત્સાહન માટે તમારા બાળકની સાથે મનપસંદ રમકડાંના દાંત બ્રશ કરાવો।
- સારા ટૂથબ્રશિંગનું મોડેલ બનાવવા માટે તમારા બાળક સાથે બ્રશ કરો।
મોં સંબંધિત સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાના અન્ય માર્ગો
તે માત્ર બ્રશ કરવા વિશે જ નથી. તમારું બાળક સ્વાસ્થ્યપ્રદ દાંત અને પેઢાં ધરાવતા હોવાનું સુનિશ્ચિત કરવા તમે કરી શકો તેવી અન્ય બાબતો પણ છે.
આહાર
- કેક, મીઠાઈઓ, સૉસ, જ્યુસ, સ્મુધી અને કેટલાક દહીં અને નાસ્તાની સિરિયલમાં હોય તેવી ‘વધારાની ખાંડ’ (ખોરાક અથવા પીણાંમાં ઉમેરેલી કોઈપણ ખાંડ) ઓછી કરો.
- મુખ્ય પીણાં તરીકે પાણી અને દૂધ આપો. જો તમે ખાંડવાળા પીણાં આપતા હોવ, તો તેને માત્ર ભોજન સમય સુધી જ મર્યાદિત રાખો અને સુનિશ્ચિત કરો કે તે ખૂબ સારી રીતે પાતળા બનાવવામાં આવ્યા હોય.
- બે ભોજનની વચ્ચે ખાંડવાળા નાસ્તા અને પીણાં ઓછા કરો.
- પાઉચમાંથી ચૂસવામાં આવતા ખોરાકનો ઉપયોગ મર્યાદિત કરો. તેનો ઉપયોગ કરતી વખતે ચૂસવાને બદલે તેને ચમચી પર કાઢો.
બોટલ, કપ અને ચૂસકી ભરવી
- 6 મહિના પછી ખુલ્લો કપ અથવા મુક્ત પ્રવાહવાળો વાલ્વ ધરાવતો કપ આપો.
- 12 મહિના પછી બોટલ અથવા ચૂસવાની જરૂર પડે તેવા સિપી કપ ટાળો.
ડેન્ટીસ્ટની મુલાકાતો
- એકવાર તેમના પહેલા દાંત આવે એટલે અને તેમના પહેલા જન્મ દિવસ પહેલાં તમારા બાળકની ડેન્ટલ અપોઇન્ટમેન્ટ ગોઠવો.
- નિયમિતપણે તપાસ કરાવતા રહો - ડેન્ટીસ્ટ સમસ્યાઓને વહેલી શોધી શકે છે અને સડો અટકાવવામાં મદદ કરે છે.
- તમારા બાળકના મોંના સ્વાસ્થ્યની દેખરેખ રાખવા ડેન્ટલ ટીમ પાસે સલાહ માગો.
વિશેષ જરૂરિયાતો અને વિકલાંગતા (SEND) ધરાવતા બાળકોને સહાય કરવી
SEND ધરાવતા, ખાસ કરીને સંવેદનાત્મક જરૂરિયાતો, મોટર સ્કીલ અથવા વાતચીત સંબંધિત પડકારો ધરાવતા બાળકોને બ્રશ કરવાનું અઘરું લાગી શકે છે. શક્ય એટલો વહેલો ટૂથબ્રશ કરવાનો નિત્યક્રમ બનાવવો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે બાળકો થોડા મોટા થાય પછી તે શરૂ કરવાનું અઘરું પડી શકે છે. પુષ્કળ પ્રમાણમાં નિષ્ણાત સલાહ અને માર્ગદર્શન ઉપલબ્ધ છે.
Top tips for SEND
- અલગ-અલગ ફ્લેવરની ટૂથપેસ્ટ અથવા અલગ-અલગ સાઇઝ અને પ્રકારના ટૂથબ્રશ અજમાવવા
- બ્રશ કરાવવાની શરૂઆત ધીમે ધીમે કરો: હોઠ પર ટૂથબ્રશ કરાવવાનું શરૂ કરો પછી ધીમે ધીમે મોંની અંદર કરાવો
- અલગ-અલગ જગ્યા પર (જેમ કે બેડરૂમ અથવા સોફા) બ્રશ કરાવવાથી બાળકો વધુ હળવાશ અનુભવી શકે છે

બાળકો માટે ટૂથબ્રશ કરવાની માર્ગદર્શિકા

સ્વસ્થ સ્મિતની શરૂઆત ઘરેથી થાય છે: તમારા બાળકના દાંત બ્રશ કરવા માટેની માર્ગદર્શિકા

બાળકના દૂધિયા દાંત શા માટે મહત્વપૂર્ણ છે?

Baby teeth aren’t just practice teeth. They help children bite and chew, support speech development, guide adult teeth into place and boost confidence when smiling. When teeth aren't cared for, it leads to tooth decay which can cause pain, infection and long-term oral health problems.
શું તમે જાણો છો?

Removal of decayed teeth is the most common operation for children aged 5-9.

More than 1 in 5 children aged 5 have tooth decay અને તે લગભગ સંપૂર્ણ રીતે અટકાવી શકાય તેવો હોય છે!

શરૂઆતથી જ બાળકોના દાંત બ્રશ કરવાથી બાળપણથી લઈને પુખ્તાવસ્થા સુધી મોંના સ્વાસ્થ્યની સારી ટેવો વિકસાવવામાં મદદ મળે છે.

બાળકોના દાંત બ્રશ કરાવવું

ક્યારે બ્રશ કરાવવું:

Start as soon as the first tooth appears (usually around 6 months).

Brush twice each day at home, especially before bedtime.

Brush for your child until they are 3. Then supervise until at least age 7.

બ્રશ કેવી રીતે કરાવવું

Brush for 2 minutes, covering every tooth.

Spit, don't rinse with water, to leave the fluoride coating the teeth.

Brush using small circles, covering every surface. Remember to gently brush gums and behind teeth.

તમારે શેની જરૂર પડશે?

નાના માથાવાળું, મુલાયમ અથવા મધ્યમ-મુલાયમ રેસા ધરાવતું ટૂથબ્રશ

Change the toothbrush every 3 months, or sooner if the bristles are damaged.

ફ્લોરાઇડ ટૂથપેસ્ટ

Under 3 years: ઓછામાં ઓછા 1000ppm (પ્રતિ મિલિયન ભાગ) ફ્લોરાઇડ ધરાવતી ટૂથપેસ્ટનું સ્તર

3+ years: 1350-1500ppm ફ્લોરાઇડ ધરાવતી ટૂથપેસ્ટનું વટાણાના દાણા જેટલું પ્રમાણ

ફ્લોરાઇડના સ્તરો માટે ટૂથપેસ્ટનું પેકેજિંગ તપાસો.

મુખ્ય સૂચનો

Try a toothbrushing song or visual time to encourage children to brush for the full two minutes. Visit our useful links page to find songs about toothbrushing.

A mirror can help children see where they are brushing.

Brush a favourite toy’s teeth alongside your child for encouragement

Brush alongside your child to model good toothbrushing.

મોં સંબંધિત સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાના અન્ય માર્ગો

તે માત્ર બ્રશ કરવા વિશે જ નથી. તમારું બાળક સ્વાસ્થ્યપ્રદ દાંત અને પેઢાં ધરાવતા હોવાનું સુનિશ્ચિત કરવા તમે કરી શકો તેવી અન્ય બાબતો પણ છે.

આહાર

Cut down on ‘free sugars’ (any sugar added to food or drink) like those in cakes, sweets, sauces, juice, smoothies and some yoghurts and breakfast cereals.

Offer water and milk as main drinks. If you do offer sugary drinks, keep them to mealtimes only and ensure they are very well diluted.

Cut down on sugary snacks and drinks between meals.

Limit the use of foods you suck from pouches. When using them, squeeze onto a spoon rather than sucking.

બોટલ, કપ અને ચૂસકી ભરવી

From 6 months, introduce an open cup or a cup with a free flowing valve.

From 12 months, avoid bottles or sippy cups that need sucking.

ડેન્ટીસ્ટની મુલાકાતો

Schedule your child’s first dental appointment once their first teeth appear and before their first birthday.

Keep up with regular check-ups – dentists can spot problems early and help prevent decay.

Ask the dental team for advice on looking after your child’s oral health.

વિશેષ જરૂરિયાતો અને વિકલાંગતા (SEND) ધરાવતા બાળકોને સહાય કરવી

SEND ધરાવતા, ખાસ કરીને સંવેદનાત્મક જરૂરિયાતો, મોટર સ્કીલ અથવા વાતચીત સંબંધિત પડકારો ધરાવતા બાળકોને બ્રશ કરવાનું અઘરું લાગી શકે છે. શક્ય એટલો વહેલો ટૂથબ્રશ કરવાનો નિત્યક્રમ બનાવવો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે બાળકો થોડા મોટા થાય પછી તે શરૂ કરવાનું અઘરું પડી શકે છે. પુષ્કળ પ્રમાણમાં નિષ્ણાત સલાહ અને માર્ગદર્શન ઉપલબ્ધ છે.

Top tips for SEND

Trying different flavours of toothpaste or brushes of varies sizes and textures

Introduce brushing gradually: start with the toothbrush on the lips, then inside the mouth step by step

Brushing in different spaces (like the bedroom or sofa) can make children feel more relaxed

Find guidance and support with toothbrushing and oral health from:
- Children’s teeth – NHS
- Early Years Providers: Oral Health - Department for Education
- Super Healthy Teeth Guides - British Society of Paediatric Dentistry
- A practical guide to children's teeth - British Society of Paediatric Dentistry
- Frequently asked questions about children’s teeth – Oral Health Foundation
- ‘All about teeth’: A background guide to teeth – Oral Health Foundation
- Oral Health (for practitioners & families) - HENRY
- Directory of oral health information – Oral Health Foundation
- National Smile Month – Oral Health Foundation
- Factsheets and information on good oral health – Oral Health Foundation
- Create a morning routine for toddlers and young children - CBeebies Parenting
Apps, games and songs to help children brush their teeth:
- Brush DJ free toothbrushing app - Brush DJ
- Learn to brush your teeth with Bing - CBeebies Parenting
- Sing along with the Toothbrush Song from Hey Duggee - CBeebies Parenting
- Toothbrushing Badge - CBeebies Parenting
- Toothbrush Reward Chart - CBeebies Parenting
- Q and A with The Singing Dentist - CBeebies Parenting
- Try using a favourite teddy - CBeebies Parenting
- Super Silly Toothbrush and other toothbrushing content - EasyPeasy App
વિશેષ શૈક્ષણિક જરૂરિયાતો અને અક્ષમતા ધરાવતા બાળકોના પરિવારો માટે સલાહ અને માર્ગદર્શન:
- Oral Health in children with SEND - NHS Healthier Together
- Resources for accessible oral health - Team Smile / BDA / NHS England
- Oral health advice for parents and carers of autistic children and young people – British Society of Paediatric Dentistry
- BSPD’s Information for parents/carers of children with special educational needs – British Society of Paediatric Dentistry
- પરિવારો માટેના સ્રોતો: મૌખિક આરોગ્ય અને સ્વચ્છતા – ડિંગલીઝ પ્રોમિસ
- અક્ષમ બાળકો ધરાવતા પરિવારો માટે દાંતની સંભાળ – કોન્ટેક્ટ
- વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકો માટે દાંતની સંભાળ – ઓરલ હેલ્થ ફાઉન્ડેશન
- A Parents’ Guide to Oral Health & Dental Care (for children with learning disability / autism / both) - SeeAbility
- અક્ષમ વયસ્કો અને બાળકો માટે દંતચિકિત્સકો – સ્કોપ
- મૌખિક આરોગ્ય સંભાળ માર્ગદર્શિકા – ડાઉન્સ સિન્ડ્રોમ યુકે
Resources for schools and early years settings:

Find guidance and support with toothbrushing and oral health from:

Children’s teeth – NHS

Early Years Providers: Oral Health - Department for Education

Super Healthy Teeth Guides - British Society of Paediatric Dentistry

A practical guide to children's teeth - British Society of Paediatric Dentistry

Frequently asked questions about children’s teeth – Oral Health Foundation

‘All about teeth’: A background guide to teeth – Oral Health Foundation

Oral Health (for practitioners & families) - HENRY

Directory of oral health information – Oral Health Foundation

National Smile Month – Oral Health Foundation

Factsheets and information on good oral health – Oral Health Foundation

Create a morning routine for toddlers and young children - CBeebies Parenting

Apps, games and songs to help children brush their teeth:

Brush DJ free toothbrushing app - Brush DJ

Learn to brush your teeth with Bing - CBeebies Parenting

Sing along with the Toothbrush Song from Hey Duggee - CBeebies Parenting

Toothbrushing Badge - CBeebies Parenting

Toothbrush Reward Chart - CBeebies Parenting

Q and A with The Singing Dentist - CBeebies Parenting

Try using a favourite teddy - CBeebies Parenting

Super Silly Toothbrush and other toothbrushing content - EasyPeasy App

વિશેષ શૈક્ષણિક જરૂરિયાતો અને અક્ષમતા ધરાવતા બાળકોના પરિવારો માટે સલાહ અને માર્ગદર્શન:

Oral Health in children with SEND - NHS Healthier Together

Resources for accessible oral health - Team Smile / BDA / NHS England

Oral health advice for parents and carers of autistic children and young people – British Society of Paediatric Dentistry

BSPD’s Information for parents/carers of children with special educational needs – British Society of Paediatric Dentistry

પરિવારો માટેના સ્રોતો: મૌખિક આરોગ્ય અને સ્વચ્છતા – ડિંગલીઝ પ્રોમિસ

અક્ષમ બાળકો ધરાવતા પરિવારો માટે દાંતની સંભાળ – કોન્ટેક્ટ

વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકો માટે દાંતની સંભાળ – ઓરલ હેલ્થ ફાઉન્ડેશન

A Parents’ Guide to Oral Health & Dental Care (for children with learning disability / autism / both) - SeeAbility

અક્ષમ વયસ્કો અને બાળકો માટે દંતચિકિત્સકો – સ્કોપ

મૌખિક આરોગ્ય સંભાળ માર્ગદર્શિકા – ડાઉન્સ સિન્ડ્રોમ યુકે

Resources for schools and early years settings:

Supervised Toothbrushing Toolkit - BRUSH project

Toothbrushing in groups and settings. Everything you need to know! – Oral Health Foundation

‘Dental Buddy’ Oral health education teaching units – Oral Health Foundation

Purchase oral health education resources – Oral Health Foundation

- Download the illustrations and use them across your channels.